Category: Breaking News

Entertainment: ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ, પોલીસે કરી ધરપકડ

હૈદરાબાદમાં અભિનેતા અલ્લુ અર્જુનના જ્યુબિલી હિલ્સ ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકોએ વિરોધ પ્રદર્શન કરતા પથ્થરમારો કર્યો. આ કેસમાં જેએસી નેતાઓ પર તોડફોડનો આરોપ છે અને પોલીસે જેએસીના નેતાઓની અટકાયત કરી…

Politics: PM મોદીને અપાયું કુવૈતનું સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’,કોઈપણ દેશ દ્વારા PM મોદીને આપવામાં આવેલ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન

પીએમ મોદીને આજે કુવૈતના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી નવાજવામાં આવ્યા છે. કોઈપણ દેશ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. આ સન્માન રાજ્યના વડાઓ,…

Politics: દિલ્હીની ચૂંટણી પહેલા કયા રાજ્યમાં મળી AAP ને સફળતા, કોંગ્રેસને ફાયદો અને ભાજપને નગણ્ય ફાયદો

પંજાબમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી (AAP)એ પટિયાલામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી છે, અને અન્ય બે જાલંધર, લુધિયાણા જેવી મહત્વની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગળ છે. આ સિવાય કોંગ્રેસ પાર્ટીએ અમૃતસર અને…

Politics: બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે પાકિસ્તાનની ISI સક્રિય, નેપાળ-બંગાળમાં ફેલાવી રહી છે નેટવર્ક

બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઉત્તર બંગાળ, પશ્ચિમ બંગાળ અને નેપાળના સરહદી વિસ્તારોમાં સક્રિય થઈ હોવાના અહેવાલ છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીનો નાપાક હેતુ પશ્ચિમ બંગાળ, આસામ અને…

Politics: મહારાષ્ટ્રમાં મંત્રીઓના ખાતાઓની વહેંચણી, ફડણવીસ પાસે ગૃહ, શિંદે-અજિતને કયા ખાતા મળ્યા?

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંત્રીઓના ખાતાની વહેંચણી કરી છે. CMએ ગૃહ ખાતુ પોતાની પાસે રાખ્યું છે. અજિત પવારને ફરી એકવાર નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. એકનાથ શિંદેને શહેરી વિકાસ…

Environment: ઉત્તરાખંડના ધારચુલામાં ભયાનક ભૂસ્ખલન, ઉડ્યા ધુળના ધુમાડા, હાઇવે કરાયો બંધ, જુઓ વીડિયો

પિથોરાગઢના ધારચુલા તવાઘાટ નેશનલ હાઈવે પર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. જેના કારણે નેશનલ હાઈવે પરની અવરજવર બંધ થઈ ગઈ છે અને ડઝનબંધ વાહનો તેમાં ફસાઈ ગયા છે. ઉત્તરાખંડના પિથોરાગઢથી…

World: રશિયા પર 9/11 જેવો હુમલો, 6 ઈમારતોને ડ્રોન વડે નિશાન બનાવાઈ, જુઓ વીડિઓ

યુક્રેન સતત રશિયન શહેરો પર બોમ્બમારો કરી રહ્યું છે. વિનાશક મિસાઇલોનો ઉપયોગ કરવા માટે અમેરિકાની મદદ અને બિડેન વહીવટીતંત્રની પરવાનગી મળ્યા બાદ યુક્રેન વધુ આક્રમક બન્યું છે. અહેવાલો અનુસાર, યુક્રેને…

Politics: ડૉ. આંબેડકર મુદ્દે યુપીમાં રાજકારણ ગરમાયું, BSP સુપ્રીમો માયાવતીએ દેશભરમાં વિરોધ પ્રદર્શનની કરી જાહેરાત

બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રિમો માયાવતીએ આ સપ્તાહની શરૂઆતમાં રાજ્યસભામાં ડૉ. આંબેડકર પર કરેલી ટિપ્પણી પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું છે અને 24 ડિસેમ્બરે દેશભરમાં વિરોધ…

Politics: 15 સુધી નોમિનેશન, ક્યારે જાહેરાત…? ભાજપને ક્યારે મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ? કોણ હશે નવા અધ્યક્ષ?

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાન્યુઆરીમાં પૂર્ણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નોમિનેશન પ્રક્રિયા 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે, ત્યારબાદ 20 જાન્યુઆરી સુધીમાં નવા પ્રમુખના નામની જાહેરાત પણ થઈ…

Politics: જયપુરમાં ગેસ ટેન્કરમાં બ્લાસ્ટને કારણે ભીષણ આગ ફાટી નીકળતા 4ના મોત; ડઝનબંધ વાહનો બળીને ખાખ થઈ ગયા: વિડિઓ જુઓ

આગમાં દસથી બાર સીએનજી વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આગ એટલી ભયંકર હતી કે વાહનોથી ભરેલુ વેરહાઉસ પણ આગની લપેટમાં આવી ગયુ હતુ. રાજસ્થાનના જયપુરના ભાંકરોટામાં પેટ્રોલ પંપ પાસે…