ભગવાન વિષ્ણુના (Bhagwan Vishnu) નવગુંજર અવતાર (Navgunjar Avatar) વિશે બહુ ઓછા લોકો જાણે છે. નવગુંજર (Navgunjar) એક એવો જીવ છે જેનું શરીર નવ અલગ અલગ જીવોનું બનેલું છે. આ રહસ્યમય અવતારની (Avatar) વાતો જાણો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો
ભગવાન વિષ્ણુના (Bhagawan Vishnu) દશાવતાર (Dashavatar) અને 24 અવતારોમાં (Avatar), એક અવતાર (Avatar) એવો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ અવતારને (Avatar) નવગુંજર અવતાર (Navgunjar Avatar) કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુના (Bhagawan Vishnu) નવગુંજર અવતારનો (Navgunjar Avatar) ઉલ્લેખ સંસ્કૃત (Sanskrit) ભાષાના કોઈ ધાર્મિક ગ્રંથો (Religious Books) કે પુરાણોમાં (Puran) જોવા મળતો નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભગવાન વિષ્ણુના ભગવાન વિષ્ણુના (Bhagawan Vishnu) આ અનોખા અવતારનો (Avatar) ઉલ્લેખ ફક્ત ઓડિશાની (Odisha) લોકકથાઓમાં જ જોવા મળે છે. કેટલીક માન્યતાઓમાં, નવગુંજર અવતારને ભગવાન વિષ્ણુના (Navgunjar Avatar) ભગવાન શ્રીકૃષ્ણનો (Bhagwan Shri Krishna) અવતાર (Avatar) પણ માનવામાં આવે છે. શું છે આ અવતાર (avatar) સાથે જોડાયેલી રસપ્રદ વાતો?
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો
નવગુંજર અવતારનો (Navgunjar Avatar) ઉલ્લેખ કયા ધાર્મિક ગ્રંથમાં છે?
ભગવાન શ્રીહરિના (Bhagwan Shrihari) નવગુંજર અવતારનો (Navgunjar Avatar) ઉલ્લેખ અને વર્ણન ફક્ત ઉડિયા મહાભારતમાં (Odia Mahabharat) જોવા મળે છે. 15મી સદીમાં ઓડિશાના (Odisha) પ્રથમ કવિ (First Poet) તરીકે જાણીતા શ્રી સરલા દાસ (Shri Sarala Das) દ્વારા આ મહાભારતની (Mahabharat) રચના કરવામાં આવી હતી. મહાભારત (Mahabharat) ઉપરાંત, શ્રી સરલા દાસે આ ઉપરાંત ઉડિયા બિલંક રામાયણ (Odia Bilank Ramayan) પણ લખ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શ્રી સરલા દાસે (Shri Sarala Das) પોતે રચેલા મહાભારતની (Mahabharat) મૂળ પ્રેરણા મહર્ષિ વ્યાસના (Maharshi Vyas) મહાભારતમાંથી (Mahabharat) લીધી છે, પરંતુ તેમણે નવગુંજર અવતાર (Navgunjar Avatar) જેવી કેટલીક બાબતો પોતાની રચના એવા મહાભારતમાં (Mahabharat) ઉમેરી છે જેનો મૂળ મહાભારતમાં (Original Mahabharat) ક્યાંય ઉલ્લેખ નથી.
નવ જીવોથી બનેલો નવગુંજર અવતાર (Navgunjar Avatar)
અર્જુન (Arjun) જ્યારે પોતાના વનવાસ દરમિયાન મણિભદ્રની ટેકરીઓમાં (Manibhadra Hills) તપસ્યા (Tapasya) કરી રહ્યો હતો ત્યારે તેને આ અદ્ભુત પ્રાણી નવગુંજરનું (Navgunjar) દર્શન થયા હોવાનું શ્રી સરલા દાસ (Shri Sarala Das) દ્વારા રચિત મહાભારતમાં (Mahabharat) જણાવ્યું છે. આ અનોખા જીવનું શરીર 9 પ્રાણીઓનું બનેલું છે અને તે કદમાં ખૂબ મોટું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અર્જુન (Arjun) તપસ્યા (Tapasya) કરતી વખતે જ્યારે અનોખા જીવ નવગુંજરને (Navgunjar) જોતા જ ડરી ગયો અને ડરથી પોતાનું ગાંડિવ (Gandiv) ઉપાડી લીધું. અર્જુન (Arjun) નવગુંજર પર હુમલો કરવા જતો જ હતો ત્યારે તેની નજર પ્રાણીના હાથમાં રહેલા કમળના ફૂલ પર પડે છે. આ જોઈને અર્જુન (Arjun) સમજી જાય છે કે આ જીવ ખરેખર ભગવાન શ્રીહરિનો (Bhagwan Shrihari) અવતાર (Avatar) છે. સત્ય સમજાયા બાદ ભગવાન શ્રીકૃષ્ણ (Bhagawan Shri Krishna) અર્જુન (Arjun) સમક્ષ પ્રગટ થાય છે અને કહે છે કે વિશ્વરૂપ સ્વરૂપની જેમ નવગુંજર પણ તેમનું જ એક સ્વરૂપ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો
નવગુંજર (Navgunjar) કયા નવ જીવોનું મિલન છે?
નવગુંજર અવતાર માથું કુકડાનું, ગરદન મોરની, કુબડ ઋષભની, કમર વનરાજ સિંહની, પાછળનો ડાબો પગ વાઘનો, પાછળનો જમણો પગ અશ્વનો, આગળનો ડાબો પગ હાથીનો, આગળનો જમણો પગ માનવીનો અને પૂંછડી સાપની ધરાવતો હોવાનું જણાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ (Bhagwan Shri Krishna) પોતાના આ અવતાર (Avatar) દ્વારા અર્જુનને (Arjun) જાણે કહેવા માંગે છે કે આટલી બધી વિવિધતાઓ છતાં, માનવની રચના થઈ શકે છે. નવગુંજર એક જ રચના હોવા છતાં નવ અલગ અલગ દિશાઓથી જોવામાં આવે તો અલગ લાગે છે. આનો અર્થ એ થાય કે, વ્યક્તિ પ્રત્યેના દ્રષ્ટિકોણ ભલે અલગ અલગ હોય, પણ તે ખરેખર જે છે તે જ રહે છે. આ અવતાર દ્વારા શ્રીકૃષ્ણે અર્જુનને “એકમ સત્ વિપ્ર બહુધા વદન્તિ” એટલે કે – “સત્ય માત્ર એક જ છે, જેને જ્ઞાનીઓ જુદા જુદા નામોથી બોલાવે છે.” તે સમજાવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો
અદ્વૈત સાહિત્યમાં ઉલ્લેખ
ભગવાન શ્રીહરિના (Bhagwan Shrihari) આ અવતારનો (avatar) ઉલ્લેખ અદ્વૈત સાહિત્યમાં (Adwait Sahitya) ઘણી જગ્યાએ કરવામાં આવ્યો છે. પુરીના (Puri) વિખ્યાત જગન્નાથ મંદિરમાં (Jagannath Temple) આ અનોખા અવતારને (Avatar) દર્શાવતું એક શિલ્પ પણ છે. આ ઉપરાંત ભગવાન જગન્નાથ મંદિરના (Jagannath Temple) નીલચક્ર (Nilchakra) પર નવગુંજર અવતારની (Navgunjar) આકૃતિ પણ કોતરવામાં આવેલી છે, જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.

આ ઉપરાંત ઓડિશામાં (Odisha) રમાતી પ્રાચીન રમત (Ancient Game) ગંજપામાં (Ganjapa) નવગુંજર અવતાર (Navgunjar Avatar) અને અર્જુનનું (Arjun) પ્રતિનિધિત્વ કરતા પાત્રો દર્શાવવામાં આવ્યા છે. નવગુંજરને ભગવાન શ્રીકૃષ્ણનું (Bhagwan Shri Krishna) અન્ય વિશ્વરૂપ પણ માનવામાં આવે છે.
प्रश्न = क्या आप भगवान विष्णु के नवगुंजर अवतार के विषय में बता सकते हैं ?
— पंडित विशाल श्रोत्रिय (@vishal_shrotriy) October 4, 2022
देखिए महाशय वैसे तो भगवान विष्णु के मुख्य १० (दशावतार) एवं कुल २४ अवतार माने गए हैं किन्तु उनका एक ऐसा अवतार भी है जिसके विषय में बहुत ही कम लोगों को जानकारी है और वो है नवगुंजर अवतार। pic.twitter.com/h9olPhK74A
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
