Home

Politics: પ્રિયંકા વાડ્રા-ગાંધીના વાયનાડ વિજયને કેરળ હાઈકોર્ટમાં પડકારાયો, કોણે ખખડાવ્યો કોર્ટનો દરવાજો?

ભાજપના નેતા નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા વાડ્રા-ગાંધીની ચૂંટણીમાં જીતને કેરળ હાઈકોર્ટમાં પડકારી છે. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આ બેઠક પ્રિયંકા વાડ્રા-ગાંધીએ જીતી હતી. પ્રિયંકા ગાંધીએ તેમની પ્રથમ ચૂંટણી વાયનાડથી લડી હતી અને તેમના પ્રતિસ્પર્ધીને પાંચ લાખથી વધુ મતોથી હરાવીને મોટી જીત મેળવી હતી. વાયનાડની બેઠક પરથી તેમના ભાઈ રાહુલ ગાંધીએ ઉત્તર […]

Politics: PM મોદીને અપાયું કુવૈતનું સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’,કોઈપણ દેશ દ્વારા PM મોદીને આપવામાં આવેલ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન

પીએમ મોદીને આજે કુવૈતના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી નવાજવામાં આવ્યા છે. કોઈપણ દેશ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. આ સન્માન રાજ્યના વડાઓ, વિદેશી શાસકો અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે. આ સન્માન અગાઉ બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા નેતાઓને […]

Politics: દિલ્હીની ચૂંટણી પહેલા કયા રાજ્યમાં મળી AAP ને સફળતા, કોંગ્રેસને ફાયદો અને ભાજપને નગણ્ય ફાયદો

પંજાબમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી (AAP)એ પટિયાલામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી છે, અને અન્ય બે જાલંધર, લુધિયાણા જેવી મહત્વની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગળ છે. આ સિવાય કોંગ્રેસ પાર્ટીએ અમૃતસર અને ભગવાડામાં પણ મજબૂત લીડ જાળવી છે. લુધિયાણા, જલંધર, પટિયાલા, અમૃતસર અને ફગવાડા અને પંજાબમાં 44 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતો – પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે […]

Politics: ભારત દુનિયામાં કોઈથી ડરતું નથી, જે યોગ્ય હશે તે કરશે…, જયશંકરે ‘વીટો’ ને લઈને કરી મોટી વાત

વિદેશ મંત્રી એસ જયશંકરે સમગ્ર વિશ્વને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત પોતાની પસંદગી ઉપર ક્યારેય અન્યને વીટો કરવાની મંજૂરી આપી શકશે નહીં અને તે કોઈપણના દબાણ હેઠળ રાષ્ટ્રીય હિત અને વૈશ્વિક સુખાકારી માટે જે યોગ્ય હશે તે કરશે. વિદેશ પ્રધાન એસ જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે ભારત ક્યારેય અન્યને તેના નિર્ણયો પર ‘વીટો’ કરવાની […]

Politics: દિલ્હીથી યુપી અને મહારાષ્ટ્રથી ગુજરાત સુધી… 2025માં કોંગ્રેસ અને ભાજપમાં કેટલો બદલાવ આવશે?

વર્ષ 2025માં ભાજપને નવા અધ્યક્ષ મળશે સાથે સાથે ઘણા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો પણ બદલવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીમાં પણ ઉપરથી નીચે સુધી ફેરફારોની પ્રસ્તાવિત છે. કોંગ્રેસ યુપી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પોતાના અધ્યક્ષ બદલી શકે છે. 2025 દેશની રાજનીતિ માટે ખાસ કરીને કોંગ્રેસ અને બીજેપી માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. આ વર્ષે બંને પક્ષોના સંગઠનમાં મોટા […]

Politics: સરકારે ચૂંટણી સંચાલન નિયમોમાં કર્યા ફેરફાર; સામાન્ય લોકો હવે નહીં માંગી શકે ઈલેક્ટ્રોનિક રેકોર્ડ

કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા 1961ના ચૂંટણી સંચાલન નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ હવે ચૂંટણી સંબંધિત ઘણા દસ્તાવેજો સામાન્ય લોકોને આપવામાં આવશે નહીં. જોકે, નોમિનેશન ફોર્મ અને ચૂંટણી પરિણામો જેવા દસ્તાવેજો પહેલાની જેમ લોકો જોઈ/મેળવી શકશે. કેન્દ્ર સરકારે શુક્રવારે ચૂંટણી સંચાલન નિયમોમાં સુધારો કર્યો છે. આ સુધારા બાદ કેટલાક ચૂંટણી સંબંધિત દસ્તાવેજો જનતા […]

All News