- કોરોના મહામારીમાં રશિયાએ આપ્યા સૌથી મોટા સારાં સમાચાર
- રશિયાએ કોરોનાની પ્રથમ સફળ રસી બનાવી હોવાનો દાવો.
- સૌપ્રથમ રસી રાષ્ટ્રપતિ પુટીનની દીકરીને અપાઈ.
- રશિયન આરોગ્ય મંત્રાલયે આપી વેક્સિનને મંજૂરી
🇷🇺#Russia has created world’s first #COVID19 #vaccine.#Russian Deputy Health Minister Oleg Gridnev: "The registration of the vaccine will take place on August 12. The last stage of testing, the third, is underway".
— Russian Embassy in Sri Lanka (@RusEmbSriLanka) August 7, 2020
🔗https://t.co/TwaTc2lqbe
📸©Reuters pic.twitter.com/NRkMz70tbF