- મદ્રાસ IIT એ કોવિડ 19 ટેસ્ટ કરવાની નવી પદ્ધતિ વિકસાવી હોવાનો દાવો કર્યો.
- નવી પદ્ધતિ દ્વારા કોવિડ 19 ટેસ્ટનું પરિણામ માત્ર 5 મિનિટમાં મળી જશે.
- તામિલનાડુમાં કોવિડ 19 પોઝિટિવ કેસ 5 લાખની સંખ્યાને પાર કરી ગયા છે.
Tamil Nadu: Active #COVID19 caseload remained under 50,000 for the eighth consecutive day yesterday. The total infection has reached nearly 5.2 lakh while the recoveries have gone up to more than 4.64 lakh. pic.twitter.com/QFfIFhbrqL
— All India Radio News (@airnewsalerts) September 17, 2020