Category: World

Politics: PM મોદીને અપાયું કુવૈતનું સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’,કોઈપણ દેશ દ્વારા PM મોદીને આપવામાં આવેલ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન

પીએમ મોદીને આજે કુવૈતના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી નવાજવામાં આવ્યા છે. કોઈપણ દેશ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. આ સન્માન રાજ્યના વડાઓ,…

Politics: ભારત દુનિયામાં કોઈથી ડરતું નથી, જે યોગ્ય હશે તે કરશે…, જયશંકરે ‘વીટો’ ને લઈને કરી મોટી વાત

વિદેશ મંત્રી એસ જયશંકરે સમગ્ર વિશ્વને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત પોતાની પસંદગી ઉપર ક્યારેય અન્યને વીટો કરવાની મંજૂરી આપી શકશે નહીં અને તે કોઈપણના દબાણ હેઠળ રાષ્ટ્રીય હિત…

World: રશિયા પર 9/11 જેવો હુમલો, 6 ઈમારતોને ડ્રોન વડે નિશાન બનાવાઈ, જુઓ વીડિઓ

યુક્રેન સતત રશિયન શહેરો પર બોમ્બમારો કરી રહ્યું છે. વિનાશક મિસાઇલોનો ઉપયોગ કરવા માટે અમેરિકાની મદદ અને બિડેન વહીવટીતંત્રની પરવાનગી મળ્યા બાદ યુક્રેન વધુ આક્રમક બન્યું છે. અહેવાલો અનુસાર, યુક્રેને…

World: બાંગ્લાદેશમાં ચાલી રહ્યા છે આતંકવાદી કેમ્પ… મ્યાનમારના રખાઈન પર કબજો જમાવનાર અરાકાન આર્મીનો આરોપ, નવો સંઘર્ષ ફાટી નીકળવાની આશંકા

મ્યાનમારના રખાઈન રાજ્યમાં અરાકાન આર્મી (AA)નો કબજો વધુ મજબૂત બન્યો છે. સશસ્ત્ર જૂથ AAએ મ્યાનમારની સેનાને પાછળ ધકેલી દીધી છે. જેના કારણે AAએ બાંગ્લાદેશ સરહદ પર નિયંત્રણ મેળવી લીધું છે.…

World: ભારતીય વિદેશનીતિની કમાલ: તુર્કીયેએ પાકિસ્તાનને 3 મહિનામાં બીજી વખત આપ્યો ઝટકો

તુર્કીયેએ ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરવાનો સંકેત આપ્યો છે. તાજેતરમાં કૈરોમાં તુર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ મળ્યા હતા. ત્યારબાદ જારી કરાયેલા નિવેદનમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો…

World: અમેરિકાની અનેક સરકારી ઓફિસો થઈ જશે બંધ, પગાર માટે નાણાં નથી, અમેરિકા ઉપર શટડાઉનનો ખતરો

શટડાઉનની સ્થિતિ અમેરિકા માટે ગંભીર આર્થિક અને વહીવટી સંકટ પેદા કરી શકે છે. આનાથી ન માત્ર સરકારના કામકાજને અસર થશે પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રની છબી પર પણ ઊંડી અસર પડશે. અમેરિકા…

World: સમુદ્રમાં કૃત્રિમ ટાપુ બનાવીને ચીન બનાવી રહ્યું છે આઠમી અજાયબી જેવું વિશ્વનું સૌથી મોટુ ટાપુ એરપોર્ટ

ચીન સમુદ્રની અંદર દુનિયાનું સૌથી મોટું કૃત્રિમ ટાપુ એરપોર્ટ બનાવી રહ્યું છે. આ એરપોર્ટ ડાલિયાન શહેર નજીક દરિયામાં બનાવવામાં આવી રહ્યું છે. તેના પાયાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે.…

Sports: જસપ્રિત બુમરાહે કપિલ દેવનો અન્ય રેકોર્ડ તોડી ઓસ્ટ્રેલિયામાં રચ્યો ઈતિહાસ

જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચી દીધો છે. બુમરાહ કપિલ દેવનો રેકોર્ડ તોડીને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ લેનારો એશિયન બોલર બની ગયો છે. કપિલ દેવે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં કુલ 51 વિકેટ લીધી…

World: શ્રીલંકાનું વધતુ ભારત તરફી વલણ: શ્રીલંકામાં ભારત અને ચીનના કયા અને કેટલા પ્રોજેક્ટ છે દાવ પર?

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયકેએ પોતાની પ્રથમ વિદેશ યાત્રા માટે ભારતને પસંદ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત તેમના માટે કેટલું મહત્વપૂર્ણ છે. ડિસનાયકેના આ પગલાને ચીન માટે મોટો ફટકો…

World: ડી-8 મુસ્લિમ દેશોની થવા જઈ રહી છે મીટીંગ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારત વિરુદ્ધ લાવશે પ્રસ્તાવ?

ઈજીપ્તમાં મુસ્લિમ દેશોના સંગઠન ડી-8ની બેઠક ગુરુવારે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, ઈન્ડોનેશિયા અને તુર્કી સહિત 8 મુસ્લિમ દેશોના નેતાઓ ભાગ લેવાના છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ…