Category: Devlipi News Exclusive

Business: કયા દેશો ભારતમાંથી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ગાયનું છાણ ખરીદી રહ્યા છે? કેમ વધી રહી છે માંગ? જાણો કારણ

તેલ અને ગેસનો ભંડાર ધરાવતા કુવૈત અને આરબ દેશો ભારતમાંથી અનેક ટન ગાયનું છાણ આયાત કરી રહ્યા છે. થોડા સમય પહેલા કુવૈતે ભારતને 192 મેટ્રિક ટન ગાયના છાણનો ઓર્ડર આપ્યો…

Politics: દિલ્હીથી યુપી અને મહારાષ્ટ્રથી ગુજરાત સુધી… 2025માં કોંગ્રેસ અને ભાજપમાં કેટલો બદલાવ આવશે?

વર્ષ 2025માં ભાજપને નવા અધ્યક્ષ મળશે સાથે સાથે ઘણા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો પણ બદલવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીમાં પણ ઉપરથી નીચે સુધી ફેરફારોની પ્રસ્તાવિત છે. કોંગ્રેસ યુપી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પોતાના…

Environment: ઉત્તરાખંડના ધારચુલામાં ભયાનક ભૂસ્ખલન, ઉડ્યા ધુળના ધુમાડા, હાઇવે કરાયો બંધ, જુઓ વીડિયો

પિથોરાગઢના ધારચુલા તવાઘાટ નેશનલ હાઈવે પર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. જેના કારણે નેશનલ હાઈવે પરની અવરજવર બંધ થઈ ગઈ છે અને ડઝનબંધ વાહનો તેમાં ફસાઈ ગયા છે. ઉત્તરાખંડના પિથોરાગઢથી…

Bharat: ગગનયાન મિશનમાં મોટી સિદ્ધિ, ISROએ લોન્ચ વ્હીકલ એસેમ્બલ કરવાનું કર્યું શરૂ

ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં અવકાશ-ક્ષેત્રે અભિયાનોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ શ્રેણીમાં ગગનયાન મિશન (Gaganyaan Mission) ને સફળ બનાવવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી…

Politics: 1 કરોડ 91 લાખની વીજચોરી! સમાજવાદી પાર્ટીના સાંસદ ઝીયાઉર રહેમાન બર્ક પાસેથી લેણાં વસૂલવામાં આવશે

વીજળી ચોરીના મામલામાં ઉત્તર પ્રદેશના સંભલથી સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક સામે 1 કરોડ 91 લાખ રૂપિયાની રકમ વસુલવાની નક્કી કરવામાં આવી છે. ગુરુવારે વિદ્યુત વિભાગની ટીમે ભારે…

Sports: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાની સટાસટી, સતત સાત બોલમાં ફટકારી સાત બાઉન્ડ્રી, સર્જ્યો ઈતિહાસ, જુઓ વિડીઓ

ભારતના ડાબોડી મહિલા ક્રિકેટ ખેલાડી સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં ધમાકેદાર બેટિંગ કરતા અનોખો રેકોર્ડ સર્જી દીધો હતો. સ્મૃતિ મંધાનાએ સતત 7 બોલમાં સાત બાઉન્ડ્રી ફટકારીને વેસ્ટ…

World: નકલી પાસપોર્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો, 3 હજાર બાંગ્લાદેશીઓ ભારતીય બનીને પહોંચ્યા યુરોપ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ હજાર બાંગ્લાદેશીઓએ નકલી પાસપોર્ટ બનાવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. આ નકલી પાસપોર્ટ યુરોપ જવા માટે બનાવવામાં આવ્યા છે. બનાવટી પાસપોર્ટના…

Bharat: સેનાને મળશે સ્વદેશી રક્ષા કવચ, દુશ્મનની ગોળી પણ ઘૂસી નહી શકશે, શા માટે કહેવાય છે એને ‘અભેદ્ય’

ભારતીય સેના લાંબા સમયથી ઓછા વજનના બુલેટપ્રૂફ જેકેટની પ્રતિક્ષા કરી રહી હતી તે પૂરી થશે. ટૂંક સમયમાં ભારતીય સેનાને વજનમાં હળવા બુલેટપ્રૂફ જેકેટ મળવા લાગશે. DRDO અને IIT દિલ્હીએ સંયુક્ત…

Politics: ‘કોંગ્રેસની થઈ છે એવી જ હાલત થશે’ ડૉ. આંબેડકર પર શાહના નિવેદનથી ભડક્યા બહેન માયાવતી

બસપાના વડા માયાવતીએ કહ્યું કે, ‘ભારતીય બંધારણના નિર્માતા અને દલિતો અને અન્ય ઉપેક્ષિત વર્ગોના મસીહા ડૉ. ભીમરાવ આંબેડકર વિશે અમિત શાહે સંસદમાં જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેનાથી બાબા સાહેબની…

Politics: સંસદમાં હંગામા પર રાહુલ ગાંધી અને ખડગેની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષના નેતાએ કહ્યું: ‘બીજેપી સાંસદોએ અમને સંસદમાં પ્રવેશતા રોક્યા’

ડૉ. બાબાસાહેબ આંબેડકરના કથિત અપમાનને લઈને સંસદ પરિસરમાં ધક્કામુક્કી થવાનો મુદ્દો ગરમાયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ તેમના નેતાઓ સાથે ધક્કામુક્કી કરી. ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…