Tag: AAP

Politics: દિલ્હીની ચૂંટણી પહેલા કયા રાજ્યમાં મળી AAP ને સફળતા, કોંગ્રેસને ફાયદો અને ભાજપને નગણ્ય ફાયદો

પંજાબમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી (AAP)એ પટિયાલામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી છે, અને અન્ય બે જાલંધર, લુધિયાણા જેવી મહત્વની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગળ છે. આ સિવાય કોંગ્રેસ પાર્ટીએ અમૃતસર અને…

Politics: શ્રમિકોને પુરી રકમ ચૂકવો; દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટ લગાવી ફટકાર, આપ્યો એક દિવસનો સમય

સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં લાદવામાં આવેલા ગ્રેપ-4 પ્રતિબંધોને હળવા કર્યા છે. સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ દરમિયાન બાંધકામના કામ પર રોક લગાવવાને કારણે કામદારોને આર્થિક મદદ કરવાનો આદેશ આપ્યો હતો…

Politics: ‘AAP ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ છે, અમે દિલ્હીની તમામ 70 બેઠકો પર એકલા ચૂંટણી લડીશું’: કોંગ્રેસ

લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનમાં તમામ બેઠકો ગુમાવ્યા બાદ કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાનું નક્કી કર્યું છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવેન્દ્ર યાદવે…

Politics: મહારાષ્ટ્રના પરિણામોની ભવિષ્યની રાષ્ટ્રીય રાજનીતિ પર શું અસર થશે? હિંદુ એકતાનો નવો રાહ રાષ્ટ્રીય રાજનીતિનો રાજમાર્ગ બનશે?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ઉઠેલું વાવાઝોડાની અસર આવનારા સમયમાં માત્ર મહારાષ્ટ્ર પૂરતી સીમિત નહીં રહે, આગામી સમયમાં તેની અસરો અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. રાજકીય નિષ્ણાતો એવું…

Politics: AAPએ દીલ્લી વિધાનસભા ચુંટણી-2025 માટે જાહેર કરેલા 11 ઉમેદવારોમાંથી 6 ભાજપ-કોંગ્રેસમાંથી આવેલા

દીલ્હી વિધનસભાની ચુંટણીને હજુ વાર છે ત્યાં આમ આદમી પાર્ટી (AAP) એ કમર કસી છે. 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ…

Pollitics: પંજાબ-હરિયાણાના ખેડૂતો NASA ને પણ બનાવી રહ્યા છે ઉલ્લુ

પ્રદૂષણને કારણે એક તરફ રાજધાની દિલ્લી ગેસ ચેમ્બર બની ગયું છે, સુપ્રીમ કોર્ટને શાળો બંધ કરવાની સુચના આપવી પડી છે ત્યાં જેનાથી દિલ્લીમમાં પ્રદૂષણ વધવાનો આરોપ દીલ્લીના પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ…

Politics: અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના ભુતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે મોતો ઝટકો આપ્યો છે. પીએમ મોદી માનહાનિ કેસમાં કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે ગુનાહિત…

Politics: આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને કોંગ્રેસના મુમતાઝ પટેલ વચ્ચે જામી ટ્વિટર વોર

લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિવગંત અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ભરુચની બેઠક પરથી ચુંટણી લડવાની ઇચ્છા ધરાવતા હતા પરંતુ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં આમ આદમી પાર્ટી…