Nation: ભારતીય એરફોર્સે આંદામાન અને નિકોબારમાં 55000 ફૂટ ઉપર ઉડતું ચીનનું જાસૂસી બલૂન તોડી પાડ્યું
ભારતીય વાયુસેના દ્વારા ચીનને ફટકો મારતા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાએ ઈસ્ટર્ન ફ્રન્ટ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ વિસ્તાર પર 55,000 ફૂટથી વધુની ઊંચાઈએ ઉડતા ચીનના ગણાતા…