સુરત APMCમાંથી 2 હજાર 150 કિલો ચાઈનીઝ લસણ ઝડપાયુ, ચાઈનીઝ લસણની કેવી રીતે કરશો ઓળખ
સુરત APMCમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. લગભગ 2150 કિલો પ્રતિબંધિત ચાઈનીઝ લસણ પકડાયું છે. સુરત APMCમાંથી જપ્ત કરવામાં આવેલા લસણની કિંમત આશરે 10 લાખ રુપિયા થવા જાય…
