
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આદેશ વાંચો

આ કટોકટીનું કારણ નવા પ્રેસિડેન્ટનું ઇનૉગ્યુરેશન બતાવવામાં આવ્યું છે , પરંતુ અટકળો એ છે કે શું એક વર્ચ્યુઅલ કાર્યક્રમ માટે આટલી મોટી સંખ્યામાં સશસ્ત્ર હથિયારધારી આર્મીની જરૂર છે વોશિંગટન માં ? અને શું આ ઇમર્જન્સીનો ઉપયોગ ટ્રમ્પ અયોગ્ય રીતે તો નહીં કરેને ?