‘સંભવ’ (SAMBHAV) ભારતીય સેનાનો લિકપ્રૂફ સ્માર્ટફોન, જેનો ચીન સાથે વાતચીત દરમિયાન ઉપયોગ કરવામાં આવ્યો
ભારતીય સેના (Indian Army) એ ‘સંભવ’ (SAMBHAV) સ્માર્ટફોનનો ઉપયોગ ઓક્ટોબરમાં ચીન સાથે વાતચીત દરમિયાન સુરક્ષિત સંચાર માટે કર્યો હતો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સૈન્ય અધિકારીઓને સુરક્ષિત સંદેશાવ્યવહાર માટે વિશેષ…