Tag: surat

Breaking news : સુરતમાં ખાનગી હોસ્પિટલમાં આગ લાગી : 60 દર્દીઓ ખસેડાયા

સુરતની ટ્રાઈ સ્ટાર નામની ખાનગી હોસ્પિટલમાં આગ લાગી તાત્કાલિક અગ્નિશામક દળો પહોંચી ગયા કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી હોસ્પિટલમાંથી 60 જેટલા દર્દીઓને તાત્કાલિક શિફ્ટ કરવામાં આવ્યા સુરતની ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં…