Tag: Sunil Kukreja

42 વર્ષ બાદ BJP છોડી, દિલ્હીમાં મતદાનના થોડાક કલાકો પહેલા સુનીલ કુકરેજા AAPમાં જોડાયા

દિલ્હીના જંગપુરા વિધાનસભા ક્ષેત્રના વરિષ્ઠ નેતા સુનિલ કુકરેજા મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા