Politics: બાંગ્લાદેશના સેના પ્રમુખે ‘વણઉકેલાયેલા’ ભારત-બાંગ્લાદેશ મુદ્દાઓ પર શું કહ્યું, ભારત સાથેના સંબંધો પર કર્યો મહત્વનો ખુલાસો
2024માં બાંગ્લાદેશમાં રાજકીય બદલાવ અને શેખ હસીનાની સરકારના પતન બાદ, બાંગ્લાદેશના સેના પ્રમુખ જનરલ વકાર-ઉઝ-ઝમાને ભારત સાથેના સંબંધો પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એક પ્રતિષ્ઠિત બાંગ્લાદેશી અખબાર પ્રથમાલો સાથેની વાતચીતમાં…