Tag: Shambhu border

Politics: 9 મહિનાથી શંભુ બોર્ડર પર હાજર ખેડૂતો 6 ડિસેમ્બરે દિલ્હી કૂચ કરશે, ટ્રેક્ટર-ટ્રોલી નહીં લઈ જાય

13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ અને ખનૌરી બોર્ડર પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ ખેડૂતોએ હવે દિલ્હી કૂચ કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂતો આગામી 6 ડિસેમ્બરે દિલ્હી…