Politics: લોરેન્સ બિશ્નોઈનો જુનો ઈન્ટરવ્યુ ફરી વાયરલ થતા બે વર્ષે જાગી પંજાબ સરકાર
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાં આપેલા ઈન્ટરવ્યુ કેસમાં પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર હવે રહી રહીને જાગી છે અને આરોપી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. પંજાબ સરકારે…
