Tag: President

Politics: રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી, કોને મણિપુર, કોને બિહારની જવાબદારી સોંપવામાં આવી?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વિજય કુમાર સિંહની મિઝોરમના નવા રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને…

Politics: વિપક્ષને ફટકો, રાજ્યસભાના ચેરમેન ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ફગાવાઈ

વિપક્ષને આજે મોટો ઝટકો આપતા ઉપસભાપતિએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને ફગાવી દીધી. કલમ 67(B) મુજબ ઉપરાષ્ટ્રપતિને હટાવવાની કોઈપણ દરખાસ્ત માટે ઓછામાં ઓછા 14 દિવસની પૂર્વ…

Breaking News: લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી, અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે મોડી રાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 96 વર્ષીય ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. વિનીત…

World: સીરિયાના રાષ્ટ્રપતિ અસદ વિશેષ વિમાનથી ભાગ્યા: દમાસ્કસમાં બળવાખોરોનો જશ્ન

સીરિયાની રાજધાની દમાસ્કસ પર બળવાખોરોએ કબજો કરી લીધો છે અને રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ખાસ વિમાન દ્વારા દમાસ્કસથી ભાગી ગયા છે. ઘણા વિસ્તારોમાંથી સૈનિકો ભાગી ગયા, બળવાખોરોએ અસદના સૈનિકોને આત્મસમર્પણ કરવાનું…

Politics: માફી માગો નહીંતર તૈયાર રહો: વોટ ફોર કેશના આરોપમાં ભાજપના વિનોદ તાવડેએ રાહુલ-ખડગે-શ્રીનેતને 100 કરોડની માનહાનીની નોટિસ ફટકારી

ચૂંટણી દરમ્યાન પૈસા વહેંચવાના આરોપમાં ઘેરાયેલા ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને લીગલ નોટિસ ફટકારી છે. લીગલ નોટિસમાં તાવડેએ…