Politics: મમતાએ રાહુલ ગાંધી-કોંગ્રેસનું નેતૃત્વ ફગાવ્યું? કહ્યું- મેં INDIA બ્લોક બનાવ્યો, તક મળશે તો તેનું નેતૃત્વ કરીશ, સપા અને શિવસેના (UBT) નું સમર્થન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હરિયાણા-મહારાષ્ટ્ર અને પેટાચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના ખરાબ પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મેં ઈન્ડિ ગઠબંધન મેં બનાવ્યું છે, તેનું નેતૃત્વ કરી…