India : જાણો દેશના મુખ્ય શહેરોના આજના પેટ્રોલના ભાવ
હાલમાં દેશભરમાંથી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મળી રહ્યું છે સૌથી મોંઘુ પેટ્રોલ. બંને રાજ્યોમાં પેટ્રોલના ભાવે સદી વટાવી દીધી છે. રાજસ્થાનના ગંગાનગર શહેરમાં દેશનું સૌથી મોંઘુ પેટ્રોલ. એક લિટરનો ભાવ રૂ.…