Sports: ‘ફ્લાવર નહી આગ હૈ’ અડધી સદી ફટકાર્યા બાદ અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં નીતીશ રેડ્ડીએ કરી ઉજવણી, ગાવસ્કરે આપી જોરદાર પ્રતિક્રિયા, જુઓ વિડીઓ
નીતીશ રેડ્ડીએ મેલબોર્ન ટેસ્ટ મેચમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. અડધી સદી ફટકાર્યા બાદ રેડ્ડીએ અલ્લુ અર્જુન સ્ટાઈલમાં ઉજવણી કરી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર…