Sports: એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ: હોંગકોંગને 31-28થી હરાવી ભારતની વિજયી શરૂઆત
ભારતીય મહિલા હેન્ડબોલ ટીમે મંગળવારે 20મી એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ (AWHC) 2024માં ભાવના શર્મા અને મનિકાની શાનદાર રમતને કારણે હોંગકોંગ-ચીન સામે 31-28થી સખત સંઘર્ષપૂર્ણ જીત મેળવીને ટુર્નામેન્ટની સફળ શરૂઆત કરી…