Politics: PM મોદી કેમ મણિપુર જતા નથી? કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે આપ્યો જવાબ
મણિપુરમાં જાતીય સંઘર્ષ પર અફસોસ વ્યક્ત કરતા સીએમ એન બીરેન સિંહે રાજ્યના લોકોની માફી માંગી છે. જેના પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપને સવાલ કરતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી…