Tag: Mallikarjun Kharge

Politics: સંસદમાં હંગામા પર રાહુલ ગાંધી અને ખડગેની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષના નેતાએ કહ્યું: ‘બીજેપી સાંસદોએ અમને સંસદમાં પ્રવેશતા રોક્યા’

ડૉ. બાબાસાહેબ આંબેડકરના કથિત અપમાનને લઈને સંસદ પરિસરમાં ધક્કામુક્કી થવાનો મુદ્દો ગરમાયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ તેમના નેતાઓ સાથે ધક્કામુક્કી કરી. ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…

Politics: હત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી… ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ કઈ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી?

ભાજપે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને સંસદ પરિસરમાં પ્રદર્શન દરમિયાન થયેલી ધક્કામુક્કી અંગે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને બાંસુરી…

Politics: ‘મારા ઘૂંટણમાં ઈજા થઈ’ મલ્લિકાર્જુન ખડગે, ભાજપના બે સાંસદો ઈજાગ્રસ્ત, મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા સ્પિકરને પત્રમાં શું લખ્યું? જુઓ પત્ર

સંસદમાં પ્રદર્શન દરમિયાન ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા. ભાજપના સાંસદોએ રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે. દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને જણાવ્યું…

Politics: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધી પ્રેસ કોન્ફરન્સ કહ્યું, કોંગ્રેસ આંબેડકર અને સાવરકર વિરોધી છે, હું નહી

બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર કરેલી ટિપ્પણીને લઈને વિપક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સતત પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષની માંગ છે કે અમિત શાહ માફી માંગે. આ અંગે વિપક્ષ દ્વારા…

Politics: અમિત શાહના નિવેદન પર ખડગેની પ્રેસ કોન્ફરન્સ: લગાવ્યો બંધારણ નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર બંધારણના નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમિત શાહે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું…

Politics: ગૃહમંત્રી અમિત શાહના ડૉ. આંબેડકર વિશેના વિધાનોને કારણે વિવાદ, શાહ સામે નોટીસ, કિરણ રિજિજુએ આપ્યો જવાબ: જુઓ વિડીઓ

દેશના બંધારણના 75 વર્ષની ઉજવણીની ચર્ચા સમયે રાજયસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ભાષણ આપ્યું હતું. જેમાં અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે જે કહ્યું હતું તેની સામે હવે કોંગ્રેસ…

Politics: માફી માગો નહીંતર તૈયાર રહો: વોટ ફોર કેશના આરોપમાં ભાજપના વિનોદ તાવડેએ રાહુલ-ખડગે-શ્રીનેતને 100 કરોડની માનહાનીની નોટિસ ફટકારી

ચૂંટણી દરમ્યાન પૈસા વહેંચવાના આરોપમાં ઘેરાયેલા ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને લીગલ નોટિસ ફટકારી છે. લીગલ નોટિસમાં તાવડેએ…