Tag: Khyati Hospital

Gujarat: ખ્યાતિકાંડમાં પોલીસને મોટી સફળતા, હોસ્પિટલના પાર્ટનર, ડિરેક્ટર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

ગુજરાતમાં ચકચારી મચાવનાર ખ્યાતિકાંડમાં પોલીસ  ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. રાજસ્થાનથી ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. જોકે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ કાર્તિક પટેલ હજુ પણ…

Gujarat : PMJAYમાં ધૂમ કટકી : 13,860 દર્દીની એક જ સમયે બે હોસ્પિટલમાં સર્જરી થઈ

ખ્યાતિ હોસ્પિટલમાં બે વ્યક્તિના મૃત્યુ બાદ પ્રધાનમંત્રી જનઆયોગ્ય યોજના (PMJAY) યોજનામાં નાણાં પડાવવાના ખેલના આરોપો મુકાઈ રહ્યા છે, ગુજરાતમાં પીએમજેએવાય (PMJAY) માં ગોલમાલ ચાલી રહી છે, પીએમજેએવાય (PMJAY) યોજનામાં નાણાં…

Gujarat: સરકારી તબીબો પહોંચ્યા ખ્યાતિ હોસ્પિટલ, પીડિત દર્દીઓને સારવાર આપશે, કેસની તપાસ પણ કરશે

અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાની ઘટના જેમાં દર્દીના પરિવારજનોનો આરોપ છે કે, ડૉક્ટર દ્વારા લોકો સાથે છેતરપીંડી કરીને PMJY યોજના…

Health: ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી, જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરી, બે દર્દીના મોત

કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી…