Event: સામાજીક સમરસતા મંચ દ્વારા ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું
બંધારણના આમુખમાં સામાજીક ન્યાય પ્રથમ છે ત્યારબાદ આર્થિક, રાજકીય ન્યાય રાખ્યા છે.બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો છે તેની ઉપર કશું જ નથી – પદ્મશ્રી રમેશ પતંગે ડૉ. હેડગેવાર ભવન, મણિનગર ખાતે…