Tag: Indian Women Team

ખો-ખો (Kho-Kho) વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે લહેરાવ્યો ત્રિરંગો, નેપાળને 78-40થી હરાવીને બની વિશ્વ વિજેતા

ભારતીય મહિલા ટીમે ખો-ખો (Kho-Kho) વર્લ્ડ કપ 2025 (World Cup) ની ફાઇનલમાં નેપાળની ટીમને 78-40થી હરાવીને ટાઇટલ પોતાના નામે કરી લીધું