Economy: વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત ઘટાડો, સરકાર તેમજ લોકો માટે ખતરાની ઘંટડી?
છેલ્લા કેટલાક સમયથી વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગયા સપ્ટેમ્બરમાં, વિદેશી મુદ્રા ભંડાર $704.89 બિલિયનની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો, પરંતુ ત્યારથી લગભગ અડતાલીસ અબજ ડૉલરનો…