Tag: ICC

Sports: PCB એ હાઇબ્રિડ મોડલને બદલે નવી ‘પાર્ટનરશિપ અથવા ફ્યુઝન ફોર્મ્યુલા’નો પ્રસ્તાવ મૂક્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આવતા વર્ષે રમાનારી આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ‘હાઇબ્રિડ મોડલ’ પર પોતાનું વલણ નરમ પાડ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, પીસીબીએ આઈસીસીને જાણ કરી છે કે…

Sports: હાઇબ્રિડ મોડલ સ્વીકાર કરવા તૈયાર, મુકી ત્રણ શરતો, ત્રીજી શરત બની શકે અવરોધ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટમાં ભારતે પકિસ્તાનમાં ટીમ નહી મોકલવાના કરેલા નિર્ણયને કારણે આયોજન અંગે વિવાદ ચાલી રહ્યો છે જેનાથી પાકિસ્તાનનીયજમાની અંગે પણ જોખમ ઉભુ થયુ છે. પાકિસ્તાને ક્રિકેટ બોર્ડ (પીસીબી)…

Sports: પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિરુદ્ધ ઓક્યુ ઝેર

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરુદ્ધ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X ઉપર એક પોસ્ટ દ્વારા ઝેર ઓક્યું છે. શાહિદ આફ્રિદીએ બીસીસીઆઈ (BCCI) ઉપર રમત અને રાજકારણને સાથે…

Sports: ચેમ્પિયન્સ ટ્રોફી BCCI, PCB વિવાદ : પાકિસ્તાની ક્રિકેટરે BCCI ને અપશબ્દો ભાંડ્યા

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો નનૈયો ભણી દીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટને લને ભારતીય ક્રિકેટ બોર્ડે લીધેલા નિર્ણયથી ક્રિકેટ જગતમાં ખળભળાટ…

World: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓનો મામલો 800 પાનાંના પુરાવા સાથે ઈન્ટરનેશનલ કોર્ટ પહોંચ્યો, ફસાશે બાંગ્લાદેશ સરકાર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના બાંગ્લાદેશ છોડ્યાના ત્રણ મહિના બાદ ત્યાંની રાજકીય સ્થિતિ સ્થિર થઈ નથી. શેખ હસીનાની પાર્ટી અવામી લીગે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને 61 અન્ય…

Sports: સૌથી નબળી ગણાતી ક્રિકેટ ટીમે સર્જ્યો સૌથી વધુ રન બનાવવાનો અને સૌથી વધુ રનથી જીતવાનો રેકોર્ડ

T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોરનો નવો રેકોર્ડ બન્યો છે. સિકંદર રઝાની ઝંઝાવાતી સદીના સહારે ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમે ગામ્બિયા સામે 20 ઓવરમાં 344 રન બનાવીને સૌથી મોટા અંતર 290 રનથી…