India Devlipi History Politics Religious આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન, તેઓ શ્રીરામ મંદિરના મુખ્ય પૂજારી હતા, સ્ટ્રોકને કારણે 3 ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા Feb 12, 2025 Editorial Team ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું બુધવારે અવસાન થયું છે. તેમની લખનૌમાં સારવાર ચાલી રહી હતી.