Tag: Gujarat

Politics: દિલ્હીથી યુપી અને મહારાષ્ટ્રથી ગુજરાત સુધી… 2025માં કોંગ્રેસ અને ભાજપમાં કેટલો બદલાવ આવશે?

વર્ષ 2025માં ભાજપને નવા અધ્યક્ષ મળશે સાથે સાથે ઘણા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો પણ બદલવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીમાં પણ ઉપરથી નીચે સુધી ફેરફારોની પ્રસ્તાવિત છે. કોંગ્રેસ યુપી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પોતાના…

Environment: 28 વર્ષમાં ગુજરાતના 449 ગામનો 537 કી.મી. વિસ્તાર સમુદ્રમાં ગરક થઈ ગયો

કેન્દ્ર સરકારના અહેવાલ મુજબ 1990 થી 2018 સુધીના 28 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠા પર 537.5 કિમી જમીનનું ધોવાણ થયું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવેલા…

Politics: રાજસ્થાન મંત્રી મંડળે મંજુર કર્યું ધર્માંતરણ વિરોધી બિલ: 10 વર્ષ જેલની સજાની જોગવાઈ

રાજસ્થાનમાં સત્તારૂઢ ભાજપે રાજ્યમાં બળજબરીથી થતા ધર્મ પરિવર્તનને રોકવા માટે કડક કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે. શનિવારે મુખ્યમંત્રી ભજન લાલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું…

Gujarat: સરકારી તબીબો પહોંચ્યા ખ્યાતિ હોસ્પિટલ, પીડિત દર્દીઓને સારવાર આપશે, કેસની તપાસ પણ કરશે

અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાની ઘટના જેમાં દર્દીના પરિવારજનોનો આરોપ છે કે, ડૉક્ટર દ્વારા લોકો સાથે છેતરપીંડી કરીને PMJY યોજના…

Economy: ગ્રાહક ખરીદેલો માલ દુકાનદારને પરત આપી શકશે, ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ પરિપત્ર

ગ્રાહ્ક જ્યારે કોઈ શોપિંગ મોલ કે દુકાન પર જાયત્યારે ઘણી જગ્યાએ લખેલું જોતા હોય છે કે વેચેલો સામાન પરત નહીં આવે. દુકાનદારોનો આ નિર્ણય ગ્રાહકોના અધિકારોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. અંગ્રેજી…

Sports: ભારતે 2036 ઓલમ્પિક માટે દાવેદારી નોંધાવી, IOC મંજૂરી આપશે તો ગુજરાતમાં રમાશે 2036

તાજેતરમાં ઓલિમ્પિક 2024 પેરિસમાં રમાઈ હતી. વર્ષ 2028 ની આગામી ઓલિમ્પિક્સ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાશે. જ્યારે 2032ની યજમાની માટે ઑસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેર પણ નક્કી કરવામાં આવ્યું છે જોકે 2036માં યોજાનારી…

Gujarat: રાજકોટમાં 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ

એક તરફ દેશમાં સતત વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને હજુ સુધી ધમકી આપનાર સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં આજે રાજકોટમાં 10 જાણીતી હોટેલને…

Politics: વાવ બેઠક પર કોણ મારશે બાજી ગુલાબસિંહ કે સ્વરૂપજી? શું છે જાતિગત ગણિત?

બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીથી આખા રાજ્યનું રાજકારણ ગરમાયેલું છે. આ બેઠક પર 2022 વિધાનસભા ચુંટણીમાં ચુંટાયેલા ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવ બેઠક ખાલી પડી હતી. આ બેઠક…

Gujarat: “સપ્તરંગ શૉર્ટ ફેસ્ટ” 2024 સફળતાપુર્વક સંપન્ન: મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પુરસ્કાર અર્પણ સમારોહ યોજાયો

સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના તત્વાધાનમાં, ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી છેલ્લા બે દિવસથી ચાલી રહેલા, શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલ “સપ્તરંગ શૉર્ટ ફેસ્ટ”…