History: ગાંધીજી બ્રિટિશ શાસનને જુલમી અને તેના વિકલ્પ તરીકે ‘રામરાજ્ય’ને સ્વરાજ તરીકે ઉલ્લેખ કરતા
સૌને સાથે લઈને, સર્વાંગીણ વિકસતું ભારત રામરાજ્યની કલ્પનાને સાકારિત કરશે?. રામ રાજય એ એવી આદર્શ શાસન પ્રણાલી છે જેમાં કોઈની ઉપેક્ષા કે તિરસ્કાર ન થાય, કોઇ વંચિત ન રહે, જેમાં…