Visa free entry for Indians : વિશ્વના 16 દેશો વિઝા ફ્રી એન્ટ્રી આપે છે ભારતીય પાસપોર્ટ ધારકને
રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રીએ આપી લિખિત માહિતી. વિશ્વના 16 દેશો વિઝા ફ્રી એન્ટ્રી આપે છે ભારતીય પાસપોર્ટ ધારકને. વિઝા ફ્રી એન્ટ્રી, વિઝા ઓન એરાઈવલ અને ઈ વિઝા વધુ દેશોમાં ઉપલબ્ધ કરાવવા…