Tag: Forward Block

રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ, સુભાષચંદ્ર બોઝના પોસ્ટરને લઈને કોલકાતામાં કરવામાં આવ્યો કેસ

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતી વખતે વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી