ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 40
ભારતના ભાગલા કેવી રીતે થયા ? ભાગલા માટે કોણ જવાબદાર ? કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
ભારતના ભાગલા કેવી રીતે થયા ? ભાગલા માટે કોણ જવાબદાર ? કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
કનકલાલ અને મંજીનો હરખ સાતમાં આસમાને હતો..
મંજીને ટેકે ટેકે ચાલતો કનકલાલ સંતુલન ગુમાવી બેઠો. અને ધડાકાભેર દાદરમાં પટકાયો.
કનકલાલ ખૂબ ગુસ્સો આવે ત્યારે અભયનો ઉપયોગ પંચિંગ બેગ તરીકે કરી લેતો. કંઈ પણ અણબનાવ બને એટલે જવાબદાર તરીકે અપશુકનિયાળ અભય અને એની માઁ ઉપર જ માછલાં ધોવાતાં.
આંખનાં ખૂણાઓ માંથી દડ દડ વહેતા આંસુ સાથે જીવને ભૂતકાળ વાગોળ્યો અને જૂની યાદોને સંકોરતો એ બોલ્યો: "મારુ સાચું નામ 'અભય' છે.
" આ બાયડી ડાકણથી કમ નથી.. ખાઈ ગઈ એના જણને",