Tag: Election Commission of India

Politics: પ્રિયંકા વાડ્રા-ગાંધીના વાયનાડ વિજયને કેરળ હાઈકોર્ટમાં પડકારાયો, કોણે ખખડાવ્યો કોર્ટનો દરવાજો?

ભાજપના નેતા નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા વાડ્રા-ગાંધીની ચૂંટણીમાં જીતને કેરળ હાઈકોર્ટમાં પડકારી છે. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આ બેઠક પ્રિયંકા વાડ્રા-ગાંધીએ જીતી હતી. પ્રિયંકા ગાંધીએ તેમની…

Politics: ‘વન નેશન-વન ઇલેક્શન’ સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે: કાયદો બનાવવામાં કઈ અડચણો આવી શકે?

કેન્દ્ર સરકાર સંસદના વર્તમાન સત્રમાં જ ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ રજૂ કરી શકે છે. સંસદમાંથી બિલને ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવશે. સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કેબિનેટે વન નેશન-વન ઇલેક્શનના…

Politics: શરદ પવારના પૌત્ર યુગેન્દ્ર પવાર EVMની તપાસ કરાવશે, ECને 9 લાખ રૂપિયાની ફી ચૂકવી, બારામતી બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવે ઘણો વખત થઈ ચુક્યો છે પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીના નામ ઉપર કોકડુ ગુંચવાયું છે. જોકે પહેલા હરિયાણા અને બાદમાં મહારાષ્ટ્રમાં ભાજપને મળેલા વિજય બાદ કેટલાક…

Politics: EVM હેક કરવાનો વાયરલ વીડિયો ફેક અને પાયાવિહોણો: ચૂંટણી પંચે નોંધાવી ફરિયાદ

મહારાષ્ટ્રના સીઈઓ ઓફિસે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઈવીએમ હેક અને તેની સાથે ચેડા થવાના ખોટા અને પાયાવિહોણા દાવા કરી…

Politics: હરિયાણા સહિત 4 રાજ્યોની 6 ખાલી બેઠકો પર 20મી ડિસેમ્બરે રાજ્યસભાની ચૂંટણી, કોની વધશે તાકાત?

ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર થશે. ચૂંટણી પંચે સોમવારે રાજ્યસભાની 6 ખાલી…

Politics: માયાવતીનું ચોંકાવનારું નિવેદન: બસપા હવે ક્યારેય પેટાચૂંટણી નહીં લડે

બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ રવિવારે ચૂંટણીમાં ગડબડનો આરોપ મૂક્યો હતો, રાજ્યની નવ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો…

Politics: જમ્મુ કાશ્મીર- હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર કરી છે. જેમાં હરિયાણા, જમ્મુ કાશ્મીરની વિધાનસભાનો પણ સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ફેઝમાં અને હરિયાણામાં એક જ ફેઝમાં મતદાન પૂર્ણ થયા…