Tag: election bihar

Bihar update : નિતિશકુમાર આવતીકાલે 7મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે

બિહારના મુખ્યમંત્રી તરીકે નિતિશકુમાર 7મી વખત આવતીકાલે શપથગ્રહણ કરશે આજે મળેલી એનડીએની બેઠકમાં નિતિશકુમારને નેતા તરીકે ચુંટવામાં આવ્યા

Election 2020 : બિહાર વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર, ત્રણ ચરણમાં થશે મતદાન

ચુંટણી પંચે બિહાર વિધાનસભા ચુંટણીની તારીખો જાહેર કરી. ત્રણ ચરણમાં થશે મતદાન. કોરોના મહામારી અંગે ચુંટણી પંચના વિસ્તૃત દિશાનિર્દેશ