Politics : પાકિસ્તાનમાં ભાગેડુ ડોન દાઉદ ઈબ્રાહિમને અપાયુ ઝેર, જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો હોવાના અહેવાલ
ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં દાખલ હોવાના અહેવાલ છે. અહેવાલો સૂચવે છે કે તેને અજાણ્યા લોકો દ્વારા ઝેર અપાયું હોવાના કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જો…