CONGRESS NATIONAL CONVENTION: કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આજથી 64 વર્ષ બાદ બે દિવસ ગુજરાતમાં, શું છે બે દિવસનું આયોજન
64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન (CONGRESS NATIONAL CONVENTION) આજથી બે દિવસ અમદાવાદમાં આ અધિવેશન ચાલશે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન (CONGRESS NATIONAL CONVENTION) 64 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. અમદાવાદમાં…