Tag: Cricket

Sports: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાની સટાસટી, સતત સાત બોલમાં ફટકારી સાત બાઉન્ડ્રી, સર્જ્યો ઈતિહાસ, જુઓ વિડીઓ

ભારતના ડાબોડી મહિલા ક્રિકેટ ખેલાડી સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં ધમાકેદાર બેટિંગ કરતા અનોખો રેકોર્ડ સર્જી દીધો હતો. સ્મૃતિ મંધાનાએ સતત 7 બોલમાં સાત બાઉન્ડ્રી ફટકારીને વેસ્ટ…

Sports: અદ્ભુત સંયોગ, અનિલ કુંબલેની સ્ટાઈલમાં અશ્વિનની નિવૃત્તિ, આંકડાઓ આશ્ચર્યચકિત કરે તેવા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ મેચ પછી આર અશ્વિને અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે…

Sports: જસપ્રીત બુમરાહે તોડ્યા બે રેકોર્ડ, કપિલ દેવનો રેકોર્ડ તોડી બન્યો પ્રથમ ભારતીય બોલર.. બીજો રેકોર્ડ કયો..?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી ગાબા ખાતે રમાઈ રહી છે. વરસાદના વિઘ્ન વચ્ચે પહેલા દિવસની રમત પૂરી નહોતી થઈ શકી. બીજો દિવસ વરસાદના…

Sports: ઈંગ્લેન્ડના બોલરનું ઐતિહાસિક પ્રદર્શન, જસપ્રીત બુમરાહનો રેકોર્ડ રચ્યો તોડી ઈતિહાસ

ઈંગ્લેન્ડના બોલર ગસ એટકિન્સને નવો ઈતિહાસ રચી દીધો છે. ગસ એટકિન્સને ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં હમણા સુધી બે વિકેટ ઝડપી છે. ગસ એટકિન્સને બીજી વિકેટ લઈને એવો રેકોર્ડ બનાવ્યો…

Sports: ભારતમાં મેચ ફિક્સિંગમાં ધકેલાયો… ન્યૂઝીલેન્ડ ના ખેલાડીનો સનસનાટીભર્યો ખુલાસો

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન લૂ વિન્સેન્ટે ખુલાસો કર્યો છે કે તે ઈન્ડિયન ક્રિકેટ લીગ દરમિયાન 2000 ના દાયકાના અંતમાં મેચ ફિક્સિંગની દુનિયામાં કેવી રીતે ખેંચાયો હતો અને તે એક એવી ગેંગનો…

Sports: જય શાહે ICC અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ શરૂ, કહ્યું ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ પ્રાથમિકતા

જય શાહે ICC અધ્યક્ષ તરીકેના તેમના પ્રથમ નિવેદનમાં તેમની પ્રાથમિકતાઓની રૂપરેખા આપી હતી, જેમાં લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ અને મહિલા રમતના વિકાસને વધુ વેગ આપવાનો સમાવેશ થાય…

Sports: પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિરુદ્ધ ઓક્યુ ઝેર

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરુદ્ધ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X ઉપર એક પોસ્ટ દ્વારા ઝેર ઓક્યું છે. શાહિદ આફ્રિદીએ બીસીસીઆઈ (BCCI) ઉપર રમત અને રાજકારણને સાથે…

Sports: શ્રીલંકાની આખી ટીમ માત્ર 84 બોલમાં તંબુ ભેગી, ટેસ્ટ ક્રિકેટમાં 100 વર્ષે ફરી રચાયો ઈતિહાસ

શ્રીલંકાની ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખેડી રહી છે. બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે જેમાંની પ્રથમ ટેસ્ટ મેચ દક્ષિણ આફ્રિકાના કિંગ્સમીડ ડરબન ખાતે રમાઈ રહી…

Politics: IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદીનો ખુલાસો: સોનિયા ગાંધીના ઘેરથી આવ્યો હતો ફોન, સુનંદા પુષ્કર મામલે આપવામાં આવી ધમકી

IPLના પૂર્વ કમિશનર લલિત મોદીએ ગાંધી પરિવાર અને શશિ થરૂર પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં લલિત મોદીએ શશિ થરુરના દિવંગત પત્ની સુનંદા પુષ્કર અંગે મોટા ખુલાસા કર્યા છે.…

Sports: ચેમ્પિયન્સ ટ્રોફી BCCI, PCB વિવાદ : પાકિસ્તાની ક્રિકેટરે BCCI ને અપશબ્દો ભાંડ્યા

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો નનૈયો ભણી દીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટને લને ભારતીય ક્રિકેટ બોર્ડે લીધેલા નિર્ણયથી ક્રિકેટ જગતમાં ખળભળાટ…