Tag: Corona Updates

Corona update : અમદાવાદના 27 વિસ્તારોમાં બજારો રાત્રે 10 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે.

માસ્ક પહેર્યા વગર ફરતા, ટોળે વળતા લોકો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક સ્ટૉલ સીલ કરવામાં આવ્યા. વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી.

Corona update : કોરોના વાયરસ વુહાનની લેબમાં બનાવાયો છે એવું કહેનાર ચાઈનીઝ વાયરોલોજીસ્ટ ડૉ. લી મિંગ યાનનું ટ્વીટર એકાઉન્ટ ટ્વીટરે સસ્પેન્ડ કર્યું.

ડૉ. મિંગ યાનનું ટ્વીટર એકાઉન્ટ 16મી સપ્ટેમ્બરે સસ્પેન્ડ કરાયું ડૉ. મિંગ યાન ચાઈનીઝ વાયરોલોજીસ્ટ છે.

Corona update : IIT મદ્રાસે એવો દાવો કર્યો છે કે એણે કોવિડ 19 ટેસ્ટ કરવાની નવી પદ્ધતિ વિકસાવી છે જેનાથી ટેસ્ટનું પરિણામ માત્ર 5 મિનિટમાં મળી શકે છે.

મદ્રાસ IIT એ કોવિડ 19 ટેસ્ટ કરવાની નવી પદ્ધતિ વિકસાવી હોવાનો દાવો કર્યો. નવી પદ્ધતિ દ્વારા કોવિડ 19 ટેસ્ટનું પરિણામ માત્ર 5 મિનિટમાં મળી જશે. તામિલનાડુમાં કોવિડ 19 પોઝિટિવ કેસ…

ભારતે એક દિવસમાં રેકોર્ડ 10.5 લાખ કરતાં વધારે કોરોના ટેસ્ટ કર્યા.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10.5 લાખ કરતાં વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. એક જ દિવસમાં સૌથી વધુ કોરોના ટેસ્ટ કરવાનો રેકોર્ડ બધા રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિશ્વ સ્વસ્થ્ય સંગઠને…

આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશે ક્યાંથી?

પોતે કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ ત્રણ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનારા શ્રી અનલ વાઘેલાએ પ્લાઝમા ડોનેટ કરવા માટે લાગણીસભર અપીલ અને પ્લાઝમા ક્યાં, ક્યારે, કેવી રીતે ડોનેટ કરી શકાય…

કોવિડ 19 મહામારી સામે ભારતીય વેક્સિન પરીક્ષણના બીજા/ત્રીજા તબક્કામાં પહોંચી

વિશ્વમાં આશરે 117 કંપનીઓ કે સંસ્થાઓ કોવિડ 19 ની વેક્સિન શોધવા પ્રયત્ન કરી રહી છે બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકા તથા ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા ચાલી રહ્યું છે સંશોધન

કોરોના અપડેટ : અનલોક 3.0 માટે ગુજરાત હાઇકોર્ટે જાહેર કરી નવી માર્ગદર્શિકા

ગુજરાતમાં કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્યની દરેક કોર્ટો માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી બંધ છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ