Tag: Congress

Politics: મુસ્લિમ ઉલેમા બોર્ડે પત્ર લખી વક્ફ બિલ સામે વિરોધ અને RSS પર પ્રતિબંધની માંગ કરી

મહારાષ્ટ્રમાં ચુંટણીના પડઘમ ગાજી રહ્યા છે. કુલ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 23મી નવેમ્બરે જાહેર થશે. પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને…

Politics: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસને લખ્યો પત્ર

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે કોંગ્રેસના નેતા અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્રમ્પને પત્ર લખીને તેમના વિજય પર અભિનંદન પાઠવ્યા છે. પોતાના પત્રમાં કોંગ્રેસ…

Politics: રાહુલ ગાંધી સંવિધાન કહી જે ‘લાલ પુસ્તક’ લહેરાલે છે તે સાવ કોરી છે: ભાજપે વિડીઓ શેર કરી કર્યો દાવો : વિડીઓ જુઓ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે. ભાજપે રાહુલ ગાંધીએ તાજેતરમાં પોતાની જાહેર રેલીમાં જે ‘લાલ પુસ્તક’ સંવિધાન કહીને લહેરાવી હતી તેને લઈને મોટો દાવો કર્યો…

Politics: રાહુલ ગાંધીના વિદેશી નાગરિકતા મામલે દિલ્હી હાઈકોર્ટે બીજી અરજી દાખલ કરનાર વ્યક્તિ પાસે એફિડેવિટ માગી

રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી ઘણી વ્યાપક લાગે છે. અમે નથી ઈચ્છતા કે…

Politics: આજથી શરૂ થતી તેલંગાણાની જાતિ ગણતરીમાં પૂછાશે 75 પ્રશ્નો

તેલંગાણામાં આજથી જાતિ ગણતરી શરૂ થઈ રહી છે. ત્રણ અઠવાડિયા સુધી ચાલનારી જાતિ ગણતરીમાં 50,000 થી વધુ કર્મચારીઓ કામ કરશે. સરકાર પ્રાથમિક શાળાઓ માટે શાળાઓ સ્થાપવા જઈ રહી છે અને…

Politics: ઝારખંડ ચુંટણી: 7 ગેરંટી સાથે ‘I.N.D.I.’ ગઠબંધનનો ચુંટણી ઢંઢેરો ‘ન્યાય પત્ર’ જાહેર

ઝારખંડમાં I.N.D.I. ગઠબંધને સામાજિક ન્યાયની ગેરંટી તરીકે અનામતનો વ્યાપ વધારવાનું વચન આપ્યું છે. તેમાં આદિવાસીઓને 28%, દલિતોને 12% અને OBCને 27% અનામત આપવામાં આવશે એવું જણાવાયું છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણી…

Politics: વાવ બેઠક પર કોણ મારશે બાજી ગુલાબસિંહ કે સ્વરૂપજી? શું છે જાતિગત ગણિત?

બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીથી આખા રાજ્યનું રાજકારણ ગરમાયેલું છે. આ બેઠક પર 2022 વિધાનસભા ચુંટણીમાં ચુંટાયેલા ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવ બેઠક ખાલી પડી હતી. આ બેઠક…

Politics: આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને કોંગ્રેસના મુમતાઝ પટેલ વચ્ચે જામી ટ્વિટર વોર

લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિવગંત અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ભરુચની બેઠક પરથી ચુંટણી લડવાની ઇચ્છા ધરાવતા હતા પરંતુ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં આમ આદમી પાર્ટી…

Politics: રાષ્ટ્રપતિ ભવનના બે હોલના નામ બદલવામાં આવ્યા, પ્રિયંકા ગાંધીએ કર્યો કટાક્ષ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોક હોલના નામ બદલવાનો આદેશ જારી કર્યો છે. હવે આ બન્ને હોલ અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ તરીકે ઓળખાશે. આ આદેશમાં…