Politics : યોગી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર, બુલડોઝરથી તોડી પડાયેલા ઘરોને આપો 25 લાખ રુપિયા
બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી હતી. યુપી સરકારે મહારાજગંજ જિલ્લામાં રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ માટે બુલડોઝરથી મકાનો તોડી પાડ્યા હતા. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહીને…