Bollywood : શુ દીપિકા પાદુકોણને બચાવવા એના પરના આરોપો પોતાના માથે લેશે રણવીર સિંહ?
સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં પોતાની તપાસનો વ્યાપ વધાર્યો છે NCB એ. રિયા ચક્રવર્તીની ધરપકડ અને પૂછતાછ બાદ એના તરફથી બોલિવુડના ઘણા મોટા નામ મળ્યા છે NCB ને. જે અંતર્ગત NCB…