Bollywood: વિક્રાંત મેસીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી? અભિનયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, પોસ્ટમાં લખ્યું – ‘હવે ઘરે પાછા જવાનો સમય થઈ ગયો છે…’
તાજેતરમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મમાં જોવા મળેલા વિક્રાંત મેસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક્ટિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. અભિનેતાની આ પોસ્ટે બધાને ચોંકાવી દીધા છે. વિક્રાંત મેસી બોલિવૂડના સૌથી…