Politics : ગુજરાતમાં કોંગ્રેસ યોજશે પદયાત્રા, લોકસભા ચુંટણીની તૈયારી?
ગુજરાતમાં કોંગ્રેસ 20 ઓગસ્ટથી પદયાત્રા શરૂ કરશે કેટલાક સમયથી એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે, કોંગ્રેસના ભુતપુર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બીજો ભાગ ગુજરાતથી શરૂ…