Tag: Bengal Election 2021

Bengal Election 2021 : અમિત શાહની બંગાળ યાત્રા બાદ રાજ્યની કેબિનેટ બેઠકમાં મમતા સરકારના ચાર મંત્રી ગેરહાજર

ગયા અઠવાડિયે ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના બંગાળ પ્રવાસે હતા શુભેન્દુ અધકારી, રાજીવ બંધોપાધ્યાય, ગૌતમ દેવ અને રવીન્દ્રનાથ ઘોષ બુધવારે કેબિનેટ બેઠકમાં રહ્યા ગેરહાજર