Tag: Bangladesh

Politics: બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે પાકિસ્તાનની ISI સક્રિય, નેપાળ-બંગાળમાં ફેલાવી રહી છે નેટવર્ક

બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઉત્તર બંગાળ, પશ્ચિમ બંગાળ અને નેપાળના સરહદી વિસ્તારોમાં સક્રિય થઈ હોવાના અહેવાલ છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીનો નાપાક હેતુ પશ્ચિમ બંગાળ, આસામ અને…

World: બાંગ્લાદેશમાં ચાલી રહ્યા છે આતંકવાદી કેમ્પ… મ્યાનમારના રખાઈન પર કબજો જમાવનાર અરાકાન આર્મીનો આરોપ, નવો સંઘર્ષ ફાટી નીકળવાની આશંકા

મ્યાનમારના રખાઈન રાજ્યમાં અરાકાન આર્મી (AA)નો કબજો વધુ મજબૂત બન્યો છે. સશસ્ત્ર જૂથ AAએ મ્યાનમારની સેનાને પાછળ ધકેલી દીધી છે. જેના કારણે AAએ બાંગ્લાદેશ સરહદ પર નિયંત્રણ મેળવી લીધું છે.…

World: નકલી પાસપોર્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો, 3 હજાર બાંગ્લાદેશીઓ ભારતીય બનીને પહોંચ્યા યુરોપ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ હજાર બાંગ્લાદેશીઓએ નકલી પાસપોર્ટ બનાવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. આ નકલી પાસપોર્ટ યુરોપ જવા માટે બનાવવામાં આવ્યા છે. બનાવટી પાસપોર્ટના…

World: ડી-8 મુસ્લિમ દેશોની થવા જઈ રહી છે મીટીંગ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારત વિરુદ્ધ લાવશે પ્રસ્તાવ?

ઈજીપ્તમાં મુસ્લિમ દેશોના સંગઠન ડી-8ની બેઠક ગુરુવારે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, ઈન્ડોનેશિયા અને તુર્કી સહિત 8 મુસ્લિમ દેશોના નેતાઓ ભાગ લેવાના છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ…

Politics: બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં રિવરફ્રંટ ઉપર વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, મંદિરોમાં તોડફોડના વિરોધમાં અને ઇસ્કોનના સંત ચિન્મય દાસજીની તત્કાળ મુક્તિ માટે આજ રોજ વિશ્વ માનવ અધિકાર દિવસે વલ્લભ સદન, સાબરમતી રિવર ફ્રંટ ઉપર હિંદુ…

Politics: ઈંગ્લેન્ડમાં બાંગ્લાદેશી હિંદુઓનો પક્ષ લેવો અને મોદીનું સમર્થન કરવું ગુનો છે? કિંગ ચાર્લ્સે બે ભારતીયોના એવોર્ડ પરત છીનવી લીધા

બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ બ્રિટિશ ભારતીય સમુદાયના બે અગ્રણી નેતાઓ રામી રેન્જર અને હિંદુ કાઉન્સિલ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોટ પાસેથી સન્માન પરત લઈ લીધુ છે. જેમાંથી એકનું બાંગ્લાદેશી હિંદુઓના…

Breaking News: “હિન્દુઓની સુરક્ષા કરવાની જવાબદારી બાંગ્લાદેશની વચગાળાની સરકારની “: બાંગ્લાદેશ પર યુએસ સાંસદનું નિવેદન

બાંગ્લાદેશમાં હિંદુ અને અન્ય લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચાર અને હિંસા મુદ્દે હવે અમેરિકામાંથી પણ અવાજ ઉઠયો છે. અમેરિકન સેનેટરે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારની એ…

Politics: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ ફરક નથી. PDP ચીફ મહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન

પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કોઈ તફાવત નથી. આપણે લઘુમતીઓને પરેશાન કરીશું, તેમની મસ્જિદો તોડીશું અને શિવલિંગની શોધ કરીશું, બાંગ્લાદેશમાં જો કોઈ…

Politics: ઈસ્કોનના સન્યાસીને જેલમાંથી મુક્ત કરવામાં આવે, હિંદુઓ પર અત્યાચાર તાત્કાલિક બંધ થવો જોઈએ: RSS

બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંદુ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અને અમાનવીય હિંસાચાર, ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નું નિવેદન આવ્યું છે.…

World: બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થઈ રહેલી હિંસા અને અત્યાચારનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગાજ્યો

બાંગ્લાદેશમાં હિંદુ સહિત અન્ય ધાર્મિક લઘુમતી સમુદાયને શેખ ખાલિદા ઝીયાના પદભ્રષ્ટ થયા બાદ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંદુઓ સાથે થઈ રહેલી અમાનવીય હિંસા અને અત્યાચારોનો પડઘો બ્રિટનની સંસદમાં…