Politics: સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની કરી માંગ
અવિમુક્તેશ્વરાનંદે અમેરિકામાં ટ્રમ્પની જીત પર કહ્યું કે જો તમે કહો છો કે ભારતના લોકોએ ટ્રમ્પને જીતાડ્યા તો એ પણ સ્વીકારવું પડશે કે ભારતના લોકોએ ભારતીય મૂળની મહિલાને હરાવ્યા. જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ…