દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પડી એકલી અટુલી, અખિલેશ યાદવ અને મમતા દીદીએ કર્યું AAPને સમર્થન
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી રાજધાનીમાં રાજકીય તાપમાનનો પારો ઝડપથી ઉંચે જવા લાગ્યો છે. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો હોવાનું કહેવાય…